MPHW અને FHW જાહેરાત બાબત.
પંચાયત વિભાગની શેડ્યૂલમાં રહેલી MPHW & FHW ભરતીની મંજૂરી હવે અંતિમ તબક્કામાં છે.
📌 બની શકે કે ડિસેમ્બર સુધીમાં આ ભરતીની જાહેરાત જાહેર થઈ જાય.
📌 મહેકમમાં જગ્યાઓના વધારાને પણ મંજૂરી મળી શકે છે.
👉 ઉમેદવારો, તૈયારી ચાલુ કરી દેજો — મોટી તક આવી રહી છે! 🚀
